Home Blog Page 18
//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js (adsbygoogle = window.adsbygoogle || ).push({}); પ્રાચીન ભારતમાં જળવિહાર અને જળક્રીડા લોકરમતો દ્વારા મનોરંજન મેળવવાની પ્રથા ભારતીય સમાજ જીવનમાં પ્રાચીન કાળથી જોવા મળે છે. આ મનોરંજનમાં કલાત્મકતા અને સુરૂર્ચિનો પણ ચોકસાઈપૂર્વક ખ્યાલ રાખવામાં આવતો. ઋતુ…પરિવર્તનની સાથોસાથ માનવીની વિનોદવૃત્તિમાં પણ પરિવર્તન આવતું. આ જાતજાતના મનોરંજનો અને રમતોમાં સમુદ્રફ્રીડા અને જળવિહારની રમતો આદિવાસીઓથી માંડીને લોકજીવન અને સુસંસ્કૃત નાગરિક જીવન સુધી પ્રચલિત...
//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js (adsbygoogle = window.adsbygoogle || ).push({}); યુનેસ્કો તરફથી બહાર પડાયેલી વિશ્વવિરાસતની છેલી યાદીમાં મધ્ય પાષાણવુગનાં ગુફાચિત્રોની અપાર સમૃદ્ધિ ધરાવતાં ભારતીય પુરાતત્ત્વીય સ્થળ ભીમબેટકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજ સુધીમાં જાહેર કરાયેલી ૭૫૪ વિશ્વવિરાસતોમાં ભીમબેટકાનો ગુફાચિત્ર ભંડાર યશકલગી રૂપે ઉમેરાયો છે. ભારતીય આદિમકાળને ઉપસાવતાં ગુફાચિત્રોનો ભરપૂર ભંડાર જ્યાંથી મળી આવ્યો છે એવા ભીમબેટકા સ્થળ પ્રતિ દેશાંવેદેશના પુરાતત્ત્વયિદોનું ધ્યાન ઠીક ઠીક...
//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js (adsbygoogle = window.adsbygoogle || ).push({}); ભલું થજો કરછના સ્વ. કવિ જીવરામ અજરામર ગોરનું. એમણે ‘ગુજરાતી' સાપ્તાહિષ્કના સને ૧૯૧૧ના દીપોત્સવી અંકમાં કરછના રાજવી મહારાવ લખપતજીનીં સાહિત્યિક કૃતિઓ અંગેની ચર્ચા ચલાવી ન હોત તો કદાચ આજે પણ આપણે આવા મહાન રાજવીની સાહિત્ય નિષ્ઠાને સાચી રીતે ઓળખી શક્યા ન હોત… ગુજરાત, સૌરાષ્ટ્રના સીમાડાને આંછિર્યું, નાખીને ઊભેલો, ભાત્તીગળ સંસ્કૃતિ અને અનેક...
//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js (adsbygoogle = window.adsbygoogle || ).push({}); પ્રાચીનકાળમાં ભારતીય નાગરિક જીવનમાં સભ્યતાના એક ભાગરૂપે જૂના કાળે ૧૪ વિદ્યા અને ૬૪ કલાઑનું પ્રચલન હતું. ૧૪ વિદ્યા પૈકીની ૧૩મી વિદ્યા ગીત, સંગીત અનેં નૃત્યની ગણાતી ‘તાંત રસ વિદ્યા તેરમે, તાલ, પૃદંગ ને તાન; છ રાગ, સ્વર પારખવ્પ્પ્ નૃત્ય ગીતનાં નામ્’ જ્યારે ૬૪ કલાઓ પૈકી પ્રથમ કલા નૃત્યની અને બીજી કલા વાદ્યવૃંદર્મા અનેક પ્રકારનાં વાજિત્રો...
//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js (adsbygoogle = window.adsbygoogle || ).push({}); ગુજરાતનું લોકજીવન અને નગરજીવન આજેય જ્યોતિષશાસ્ત્ર માં અપાર શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે . ઘણી બધી લોકમાન્યતાઓ જ્યોતિષશાસ્ત્રની સાથે જોડાયેલી જોવા મળે છે . જ્યોતિષશાસ્ત્રનાં વ્યાપક પ્રચારને કારણે એનાં અમુક સિદ્ધાંતો તો લોકજીભે રમવા માંડયા હતા અને એ કહેવતોમાં ફેરવાઈ ગયા હતા . વરસાદ ના વરતારા મેઘમાળા અને ભડલીવાક્યોમાંથી મળે છે એવી...
//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js (adsbygoogle = window.adsbygoogle || ).push({}); પ્રાચીન કાળથી ભારતમાં શસ્ત્ર અને અસ્ત્રનો ઉપયોગ થતો આવ્યો છે . કારણ કે ભારતની એ જ પરમ્પરા છે કે અધર્મ સામે શસ્ત્ર ઉગામવું એ પણ ધર્મ જ છે . માટે જ છેક વેદ કાળથી શત્રુઓનાં સંહાર માટે અનેક આયુધોની કલ્પનાની સાથે દેવી દેવતાઓના આયુધો નો ઉદય પર એની સાથે જ જોડાયેલો છે...
error: Content is protected !!